પંચાયત મોથી મળતા દાખલા વિષે ની જાણકારી

વીસીઈ મિત્રો નમસ્કાર 


આજે આપણે પંચાયત મોથી આપવામો આવતા દાખલા ની કોપી અને તેના માટે ઉપયોગી મો આવતા ફોર્મ ની માહિતી આપવામો આવશે આશા રાખું કે તે તમને ખુબજ ઉપયોગી થસે


૧. પંચાયત મોથી આપવામો આવતા દાખલા ની 



પંચાયત મોથી આપવામો આવતો જમીન ના ઉતારા માટે નીચે આપેલી લિન્ક ઉપર ક્લિક કરો 

૮ અને ૭ ૧૨ ના ઉતારા માટે અહિયાં ક્લીલ કરો 

૨. મગફળી, રાયડા ( esamridhi ) ની ખરીદી માટે 



સરકારશ્રી દ્વારા કરવામો આવતી ખરીદી માટે ( esamridhi ) ઓનલાઈન અરજી કરવા નીચે આપેલી લિન્ક ઉપર ક્લિક કરો 

મગફળી, રાયડા ની ખરીદી અહિયાં ક્લિક કરો 


૩. ગ્રામ સુવિધા આકારણી માટે 


ગ્રામ સુવિધા મો જેવા કે આકારણી વેરા પાવતી માટે gramsuvidha માટે નીચે આપેલી લિન્ક ઉપર ક્લિક કરો 

આકારણી વેરા પાવતી માટે ગ્રામ સુવિધા માટે અહિયાં ક્લિક કરો 


૪. પંચાયત ના સામાન્ય દાખલા 

પંચાયત મોથી આપવમો આવતા સામાનય દાખલા જેવા કે જન્મ અને મરણ નો દાખલો પેઢીનામું ઉમર નો દાખલો પંચનામું જેવા સામાન્ય દાખલા માટે  નીચે આપેલી PDF ઉપર ક્લિક કરી ને મેળવી શકશો 

પંચાયત ના સામાન્ય દાખલા માટે અહિયાં ક્લિક કરો 


૫. પંચાયત મો ખુબજ જરૂરી Digital Gujarat 

પંચાયત મોથી આપવમો આવતા આવક ના દાખલા, રેશનકાર્ડ ની અરજીઓ વિધવાસહાય યોજના જેવી યોજના માટે નીચે આપેલી લિન્ક ઉપર ક્લિક કરો 

Digital Gujarat માટે અહિયાં કલીક કરો 


૬. ખેડુત નોધણી માટે Gujarat Farmaer Registry

 


ખેડુત રજીસ્ટર માટે નીચે આપેલી લિન્ક ઉપર ક્લિક કરો 

Gujarat Farmaer Registry


૭. ગ્રામ પંચાયત રેશનકાર્ડ KYC માટે નીચે આપેલી લિન્ક ઉપર કલીક કરો 


Gram Panchayat KYC Portal

Login »




૭. રેશનકાર્ડ ને લગતા તમામ ફોર્મ માટે

રેશનકાર્ડ ને લગતા તમામ ફોર્મ માટે ના તમામ ફોરમ માટે  નીચે આપેલી લિન્ક ઉપર ક્લિક કરો 








ઉપર મુજબ ની પંચાયત મો ઉપયોગી લીંકો આપેલી છે વીસીઇ મિત્રો તમારે કોઈપણ માટેની માહિતી જોઈતી હોય 
તો નીચે આપેલ કોમેન્ટ મો લખી શકો છો એ માહિતી પૂરી પાડવાની કોશિશ કરીશ 

Post a Comment

Previous Post Next Post